અરીસો.

(35)
  • 6.2k
  • 3
  • 1.3k

માણસ ના સ્ત્રી પ્રત્યે ના બેવડા માપદંડ ને અરીસો બતાવતી એક પ્રેમ કહાની. સવારે ઓફીસ જવા નીકળતો જ હતો ને મારી બેનએ પૂછ્યું, “ભાઈ પહેલીવાર જીન્સ ટીશર્ટ લાવી છું, જુઓ તો કેવા છે ” “ઓહ, તો આ ટૂંકી બાયનું ટૂંકું ટીશર્ટ તું પહેરીશ એમ ” “મને ખબરજ હતી કે, તમને નહી ગમે, આમ મોઢું નાં બગાડો પાછા આપી આવીશ,” “કોલેજમાં બધી છોકરી પહેરે એટલે એના રવાડે તારે પણ ચડવાનું ” હજુ ઓફીસમાં પહોંચ્યો જ હતો ને, સંગીતાએ પૂછ્યું, “કેમ લેઇટ થયો ” “તું મારી બોસ છે કે મને આમ પૂછે છે,”