બે -વાર્તા

(22)
  • 4.6k
  • 1
  • 939

વાર્તા લખાતી હોય ત્યારે તે ક્યાંક તો જીવતી હોય છે ! ક્યારેક વાર્તા લખાયા પછી વાસ્તવમાં જન્મ લેતી હોય છે .કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે ના અંતર વિશે શું કહેવું ! ક્યાંક એક પલ ,ક્યાંક કલાક ,દિવસો ,મહિના ,વરસ કે ક્યાંક દાયકાઓ જેટલો હોય છે !.