શેરબજારમાં રોકાણની ગડમથલ ૪

(13.2k)
  • 9.3k
  • 4
  • 3.8k

રોકાણ હંમેશા ડાઈવરસીફાઈડ હોવું જોઈએ પરંતુ દરેક રોકાણ મોંઘવારી સામે રક્ષણ નથી આપતું સિવાય કે શેરમાં રોકાણ વળી વળતર પણ અહી ઘણું સારું છૂટે છે માટે રોકાણના પ્રોડક્ટમાં શેરનો ફોલિયો તો હોવો જ જોઈએ