નસીમ (NASEEM)

(52)
  • 3.6k
  • 2
  • 934

હું અને કાળી વહેલી સવારે લગભગ સાડાચાર-પાંચ વાગ્યે બસ સ્ટેશન જવા ઘેરથી નીકળ્યા. નજીક ના જ ગામે સગાને ત્યાં શાદી હતી. હું ફક્ત કાળીને માટે જ સાથે જઈ રહ્યો હતો. તેને શાદીમાં, સામાજિક પ્રસન્ગોમાં જવું, ફરવું, મસ્તી-મજા કરવી ખુબ ગમે છે. જયારે હું આ બધાથી દૂર ભાગનારો છું.