સુનેહા - ૧૫ (અંતિમ)

(360.7k)
  • 9.1k
  • 6
  • 4.6k

સુનેહાનો પત્ર વાંચીને પવન જગતાપ સાથે બદલો લેવાનું વિચારે છે અને સીધો જ તેને ઘેર જાય છે. સુનેહાના પ્રેમમાં ઘાયલ અને પાગલ પવન શું કરી શકશે કારણકે સુનેહાએ એને એ ક્યાં જાય છે એની કોઇપણ માહિતી આપી નથી. પવન સુનેહા વગર પાગલ થઇ રહ્યો છે. શું હશે આ નવલકથાનો અંત વાંચો સિદ્ધાર્થ છાયાની નવલકથા ‘સુનેહા’ નું પંદરમું અને છેલ્લું પ્રકરણ.