મિશન વસુંધરા

(45)
  • 4.5k
  • 5
  • 982

એક વિજ્ઞાન કથા. એક એવી કથા જેમાં આજ થી બસો વર્ષ પછી ની દુનિયા ની કલ્પના કરવા માં આવી છે અંતે માનવો પોતાની વહાલી વસુંધરા ને કેવી રીતે બચાવે છે. એની રોચક કથા. ----- મિતાલી અત્યારસુધી શાંત હતી, નીલ સામે જોઈ ને એ બોલી, આગામી થોડી મિનિટ્સ માં આ ઉલ્કા આપણા યાન સાથે ટકરાઈ શકે છે. એ વધુ બહેતર છે કે યુરેનિયમ મિસાઈલ થી એ ઉલ્કા ને તુરતજ નષ્ટ કરવા માં આવે.