લાગણીની ભીંનાશ

(26)
  • 3.8k
  • 1
  • 1k

લાગણીની ભીંનાશ (તને તો એક મારી હોયને !!!) ગામડામા 7ધોરણ ભણેલીને એક એંજીનીયર પતિ સાથે શહેરમા તે સમયે આવેલી!!! પતિ સાથે ઓછુ બોલવુને દુર રેહવાય તેટલુ રેહવુ,એ જ વિચારતી.. કેમ કે પતિ સાથે એ ગામડિયું બોલતી ને પતિ સુધરેલું આથી શરમ આવતી પતિ ભણેલો ગણેલો પોતાના જ ગામનો પણ... આ ભણેલો ગણેલો આવ્યો એટલે તે હારી ગઇ સાથે જ સાત ધોરણ ભણેલાને પછી તે શહેરમા જતો રહ્યો ભણવા માટે, એ પછીથી માનો કે મોટા થઇ ગયા એટલે છોકરાઓ જોડે બોલવાનુ ન થાય એમ પણ તે પોતાના ઘરથી છે.....ક ગામના બીજા છેડે રહેતો એટલે બોલાય જ નહી જ