ગ્રામોદય

(5.4k)
  • 5.4k
  • 1
  • 1.4k

વર્તમાન ગ્રામીણ જીવનની વાસ્તવિકતાનું નિરૂપણ કરતી વાર્તા, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં આજે પણ અનેક કુરિવાજોની વચ્ચે ગામડાના લોકોનું જીવન ભીસાતું રહે છે.ગામના બની બેસેલા આગેવાનો ગામડાના ભોળા નિર્દોષ લોકોનું સરેઆમ શોષણ કરતા જોવા મળે છે.