જિંદગી ના ફળ

(30)
  • 4.2k
  • 759

શુ તુકારામ ,આજે પણ ખાલી આટલો જ ધંધો શુ કરે છુ તું યાર રોજ રોજ તું ૧૫૦૦ રૂપિયા ના ફળ તો લે છે . તો પણ તારોઓછો ધંધો કેમ થાય છે શુ કરું યાર , ઓલો, નાનો ચિન્ટુ આવ્યો હતો. હું એને નારાજ કરવા નહોતો માંગતો .અને પેલી ભિખારી બાઈ એને જોઈ ને મને દયા આવી ગઈ. અને એક માણસ પાસે આજે પૈસા નહોતા એટલે એને પણ મેં ફળ આપી દીધા. આ, તારું રોજ નું છે. તારી સાથે કેટલાય લોકો એ આ ધંધો ચાલુ કર્યો હતો. જો આજે બધા ક્યાં છે, અને તું ક્યાં છે. છેલ્લા દસ વર્ષ થી તું ધંધો કરે છે. પણ તારી ,આ બેવકુફી ને લીધે જ તું આગળ નથી આવી શક્યો. તુકારામ : તારે જે કેવું હોઈ એ કે પણ હું કોઈ ને દુઃખી નથી જોઈ શકતો.: અચ્છા ,એના માટે ભલે તારે દુઃખી થવું પડે કેમ જવા દે તું નહિ સમજે આ દુનિયા માં તારા જેવા ઘણા બેવકૂફ લોકો પડ્યા છે .