છોટુ

(84.7k)
  • 8.2k
  • 8
  • 3.1k

ટૂંકી વાર્તા લખવાનો મારો આ પ્રથમ અનુભવ છે,અગાઉ આખરી દાવ કરી ને નવલકથા હું લખી ચુક્યો છું.અને બીજી એક નવલકથા બેકફૂટ પંચ પણ અત્યારે લખી રહ્યો છું.નવલિકા સ્વરૂપ ની આ ટૂંકી વાર્તા અંગેનો આપનો અભિપ્રાય મારા માટે અગત્ય નો છે.