GIFT

(33)
  • 3.1k
  • 2
  • 758

જિદંગી અને તેના ખેલ એ કોઈ જાણી શકતું નથી, ના જાણે એ કયારે તમને હસાવી જાય અને કયારે તમને રડાવી જાય!! આમ છતાં માનવી એનો દરેક પડકાર હસતા હસતા જીલે છે અને એ ખરી કસોટીમાંથી પાર ઉતરે છે!! માટે જ જિદંગી ને સુખ દુ:ખની સરિતા કહી છે!!!