એક ડ્રાઇવરની કહાની

(18)
  • 2.8k
  • 1
  • 950

માણસ પોતાના જીવનમાં આવતી મુશ્કેલીથી લડવા માટે શું શું કરે છે, તે આ ભાગમાં વર્ણવ્યું છે. પહેલા ભાગમાં વિજુભાઈ નામના ડ્રાઈવરની જે આછી-પાતળી ઝલક મળી તે આ ભાગમાં વધુ સ્પષ્ટ થશે, ને તેઓ ક્યા કારણથી ક્રૂર વિચારો કરી રહ્યા હતા, તેની પણ જાણ થશે. તો જરૂરથી વાંચજો એક ડ્રાઇવરની કહાની (ભાગ 2........) નવો ભાગ થોડા જ દિવસોમાં આવી જશે.