સુખનો માંડવો

(20)
  • 2.7k
  • 2
  • 556

સુખ એટલે શું... મુખ્ય પાત્ર એની બહેનપણી ના ઘરે જાય છે. ત્યાંનું વાતાવરણ જઈને આશ્ચર્ય પામે છે. પોતે આર્થિક રીતે તેની બહેનપણી કરતાં સમૃદ્ધ છે પણ અશાંતિ ની આગમાં બળતી હોય છે. નાની છોકરી, દાદીમા અને બહેનપણી પાસે હોય છે સુખ. એ સુખ પોતાને કેમ નથી મળતું તે જયારે સમજાય છે ત્યારે રચાય છે સુખનો માંડવો... કેવી રીતે.. તો વાંચો વાર્તા સુખનો માંડવો..