whatsup નાં વિણેલા મોતી

(37)
  • 4.6k
  • 4
  • 1.4k

સોશિયલ મીડિયા ના આ સમય માં whatsup અને ફેસબુક પર રોજ હજારો મેસેજ આવે છે,મોટા ભાગ ના વગર કામ ના હોય છે.તો કોઈ મેસેજ અતિ સુંદર હોય છે.આવાજ મેસેજોમાંથી અમુક સુંદર વાર્તાઓ નું સંકલન કરી મેં અહીં રજૂ કરી છે,આપ સૌને પસંદ આવશે એવી આશા.