વેર વિરાસત - 34

(41.9k)
  • 6.6k
  • 1
  • 3k

વેર વિરાસત - 34 કરણ પણ પોતાની જેમ ગળાડૂબ પ્રેમમાં હતો એમાં તો કોઈ શક નહોતો અને એ પણ લગ્નના બંધને બંધાવાનું ચાહતો હતો એ વાત તો એ પહેલાં પણ કેટલીયવાર જતાવી ચૂક્યો હતો.