દોસ્તી કે પ્રેમ..

(66)
  • 4.7k
  • 11
  • 1k

આજે હું યશ્વીને એકલો મળીશ, એ પણ ગાર્ડનમાં... ના સાથે નિર્વિક હશે કે ના બીજા કોઈ મિત્રો, આજથી પહેલા કારણ વગર આવી રીતે મળવાનું બહુ ઓછી વખત બન્યું, એટલે દિલ થોડું ગાર્ડન ગાર્ડન થતું હતું.. આજે યશ્વી સાથે દોસ્તી સિવાયના બીજા એક સંબંધમાં બંધાવાનું નક્કી કર્યું, એમાં દિમાગે પણ સાથ આપ્યો..!!