શું પ્રેમથી ઉપર ધર્મ હોય છે... શું પ્રેમને ધર્મની સાથે જોડવો જરૂરી છે જ... આવા જ સવાલોના જવાબો આપતી, બે અલગ અલગ ધર્મના પ્રેમીઓની પ્રણયકથા વર્ણવતી એક સસ્પેન્સ, થ્રીલર લવ સ્ટોરી...જે તમને આદિથી અંત સુધી જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે.