વેર વિરાસત - 35

(46.9k)
  • 6.8k
  • 1
  • 3k

વેર વિરાસત - 35 આરતીએ ડોક્ટર ભાવેએ લિફટમાં પ્રવેશીને ઉચ્ચારેલા શબ્દો વાગોળી લીધા, કોઈ ગંભીર વાત તો હતી નહીં. છતાં, બે એક દિવસમાં ફરક ન પડે તો બ્લડ રીપોર્ટસ કરાવી લઈશું. વિચારમગ્ન અવસ્થામાં રિયાના બેડરૂમમાં પ્રવેશી રહેલી આરતીની પાછળ પાછળ કુસુમ પણ દાખલ થઇ.