એક ડ્રાઇવરની કહાની (ભાગ -4)

(9.8k)
  • 3.8k
  • 1
  • 1.2k

એક ડ્રાઇવરની કહાની ભાગ 3 માં વાંચ્યું એમ ધીરુભાઈ ડ્રાઇવરે હવે એક બહુ કઠોર નિર્ણય લઈ લીધો હતો. તે એ નિર્ણય વિશે અસમંજસમાં હતા, ને સતત તેઓ આના વિશે વિચારી રહ્યા હતા. હવે આ ભાગમાં તે મૂંઝવણ માં શું કરે છે ને શું વિચારે છે, એ લખ્યું છે. તો જરૂરથી વાંચજો ભાગ -4 , ને નવો ભાગ પણ ટૂંક સમયમાં આવી જશે.