એમા

(23)
  • 4.7k
  • 2
  • 1k

નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી એમા આજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતા. કૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી. મોમ આવી ને વઢી ગઈ કે : કામ ડાઉન, રેલિંગ પર ચડી તો પડી જઈશ નાનો ભાઈ ૬ વર્ષનો આવી ને કહી ગયો : પ્લીઝ બી કેરફૂલ