પૃથિવીવલ્લભ - 28

(51.1k)
  • 10k
  • 6
  • 3.8k

પૃથિવીવલ્લભ - 28 (મધ્યરાત્રિ) નાસી છૂટવાની તકે કે મૃણાલને લઈ જવી છે તેની હોંસે મુંજના મનમાં કાંઈ પણ અસ્વસ્થતા આવી નહિ અને હંમેશની માફક હાથ પર માથું મૂકી તે નિરાંતે અર્ધનિદ્રામાં પડી રહ્યો. તેણે ધીમેથી આંખ ઉઘાડી. મધ્યરાત્રિનાં ચોઘડિયાં શરૂ થયાં હોય એમ લાગ્યું.