પ્રેમમાં વ્હેમ ના કરાય..

(42)
  • 3.9k
  • 8
  • 1k

આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે, પાત્રોના નામ બદલ્યા છે. પ્રેમમાં વ્યક્તિ કેવી હદે વ્હેમ કરે છે, પ્રેમમાં વ્હેમ પ્રવેશે ત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થાય છે અને સામે વાળા પાત્રની હાલત કેવી થાય છે અને એનું પરિણામ શું આવે છે તેનું આલેખન કર્યું છે.