હીંચકો

(35)
  • 7.5k
  • 1
  • 1.1k

આ વાર્તા છે એક પ્રતિભા-સંપન્ન યુવતી ગરિમાની કે જેણે પોતાની આવડત અને હોંશિયારીથી જીવનના દરેક તબક્કે સફળતા મેળવી છે અને હાલ એક કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી રહી છે. ત્યારબાદ તેણી એક વૃદ્ધાના સંપર્કમાં આવે છે અને તેની પરિસ્થિતિઓમાં બદલાવ આવવા લાગે છે જેની સાથે તેના વર્તનમાં પણ બદલાવ આવે છે. અને આ પરિસ્થિતિની અસર હેઠળ તેણી વિચારોના વમળમાં અટવાયેલી અને મનોમંથન કરતી જોવા મળે છે. આમ, આ વાર્તા ગરિમાના બદલાયેલ વર્તન, તેના જીવનમાં વૃદ્ધાના આગમનથી થયેલ બદલાવ, તેનો વલોપાત અને તેની વૃદ્ધા પ્રત્યેની લાગણીઓને દર્શાવે છે.