અસંભવ

(59)
  • 5k
  • 2
  • 1.2k

ડુ યુ બિલિવ ઇન ઘોસ્ટ અક્ષયે મના કરી ને સીમા તરફ ફર્યો ત્યાં તો પેલો ગાયબ !! ગળું સૂકાઈ ગયું હોય એમ લાગ્યું ફરી અવાજ ના નીકળ્યો ગળામાંથી..માથું ભમવા લાગ્યું ને ચકરાવો ખાઈને તે બેહોશ થઈ ગયો. સૂમસામ જગ્યામાં ગાઢા ધુમ્મસમાં કોઈ ચીસ પાડતું હતું