વેર વિરાસત - 39

(44.7k)
  • 5.6k
  • 2
  • 2.7k

વેર વિરાસત - 39 એવી જ કોઈ ઉદાસ સાંજ હતી ને આરૂષિ કોલેજથી આવી. એની ચાલ ઢીલી પડી ગઈ હતી. નિસ્તેજ આંખોને કારણે ચહેરો ઉતરી ગયો હોય એમ લાગતો હતો. આવી એવી એ રૂમમાં ભરાઈ ગઈપ શું થઇ ગયું તને કોઈએ કંઇક કહ્યું કોલેજમાં કંઇક થયું એક જ શ્વાસમાં કેટલા પ્રશ્નો પૂછી નાખ્યા હતા. આરૂષિ બોલ્યા વિના ઓશીકામાં માથું છૂપાવતી હોય તેમ ઢગલો થઈને પડી.