વિહારીકા

(40.8k)
  • 5.6k
  • 10
  • 1.4k

પ્રેમ નો અંત હંમેશા લગ્ન જ ના હોય.અને ખરેખર તો પ્રેમ નો કોઈ અંત જ ના હોય! સાચો પ્રેમ એ જ છે. એકબીજાની સાથે ના રહીને પણ આપણે એકબીજાની સાથે જ છીએ.પ્રેમ નો અંત હંમેશા લગ્ન જ ના હોય.અને ખરેખર તો પ્રેમ નો કોઈ અંત જ ના હોય!