બેકફૂટ પંચ-૮

(57)
  • 3.8k
  • 5
  • 2.1k

આદિત્ય પોતાના મન ની શાંતિ માટે લંડન જાય છે..પણ ત્યાં એક ઘટના ના લીધે એને જેલ માં જવું પડે છે અને એનું પાકીટ પણ ગુમ થઈ જાય છે..ત્યારબાદ એની જિંદગી માં શું બનશે,એ જે શાંતિ ની તલાશ માં આવ્યો એ કયા સ્વારૂપે એને મળશે એ જાણવા વાંચો આ ભાગ...