પાયલનો ઝણકાર

(21)
  • 2.1k
  • 5
  • 718

પાયલનો પ્રથમ પ્રેમ,પ્રેરણા અને ચાલક બળ નૂપુરનો ઝણકાર ,નૃત્ય જ શ્વાસ અને પ્રાણ અંજલિને નવાઈ લાગી પોતાના ગુરુ દાસ કે માતા-પિતા કોઈનું નામ નહિ .પાયલના નામની પાછળ માત્ર ઝણકાર --પિતા કે પતિની અટક નહિ.બીજા પાના પર આછા ઉજાસવાળા એકાંત ઓરડામાં એક અપંગ યુવતી અરીસાની સામે ડાન્સ કરતી હતી .ત્યાં ......