અનોખો અનુભવ

(25)
  • 3.1k
  • 5
  • 942

શિયાળા ની સવાર ના ખુશનુમા માહોલ માં બિંદિયા અને આલોક ની જોગર્સ પાર્ક માં થયેલી મુલાકાત અને એમની વચ્ચે થયેલા શરૂઆત ના સંવાદો ની સાથે એમની અદભુત મૈત્રી ની શરૂઆત ને અહીં વર્ણવવા માં આવી છે. આલોક અને બિંદિયાના મિલન ના આ અનોખો અનુભવને વાંચી આપના પ્રીતિભાવો આપો એવી લાગણી ની ભીનાશ..