બેકફૂટ પંચ-૧૦

(72)
  • 4.1k
  • 6
  • 2.1k

ભારત માં મશહૂર થયા બાદ પોતાની માની માનસિક સ્થિતિ ના લીધે કંટાળેલો આદિત્ય ના લંડન ગયા પછી એ લિસા કરી એક સુંદર છોકરી માં પ્રેમ માં પડે છે..લિસા સાથે ધીરે ધીરે મુલાકાતો અગાઢ પ્રેમ માં પરિણમે છે..ત્યાં આતંકવાદી ઓ દ્વારા લિસા નું અપહરણ થાય છે.