સપનાં ભૂરા ભૂરા

(17)
  • 2.2k
  • 4
  • 593

ઘરમાં બધા ય જાણે નીલી જરાક નવરી પડે એટલે એના રૂમની બારી પાસે બહાર નજર દોડાવતી ઊભી રહેવાની, એ ભલે ને ઊભેલી દેખાય પણ એની નજરની લીલીછમ કેડી નદી બનીને વહેવા માંડે, નદી ઉતાવળી, ઉછળતી કૂદતી, દોડે...