એ કોણ હશે

(65)
  • 2.9k
  • 7
  • 806

આ એક સત્યઘટના છે, પણ એવી આશ્ચ્રર્યજનક વાત બની છે કે નવલિકાની જેમ એ કોણ હશે ના વિચારમાં ગુલ થઈ જઈએ. રેખા મારી કોલેજની સખી હતી. અમે નડિયાદની સી..બી.આર્ટ્સ કોલેજમાં ભણતાં હતાં. સુરેશ સામેની ડી.ડી.આઈ ટી. કોલેજમાં એન્જીન્યરીગરના છેલ્લા વર્ષમા હતો. અમારી જોડી એટલે રેખા ફેશનેબલ અને ફૂલફટાક અને હું સાદી સીધી.