વિજળીના ચમકારે

(18)
  • 2.5k
  • 2
  • 636

અલકાએ બારીનો પડદો ખસેડી જોયું.સાંજનો શરૂ થયેલો વરસાદ નવ વાગ્યા છતાં ય ચાલુ હતો.ત્રણ નમ્બરના બઁગલામાંથી વરસાદના અવાજને વીંધીને ઊંચા સાદે થતી ટપાટપી સંભળાતી હતી.તેણે છત્રી લઈને ઇક્ષા -મિહિરને ત્યાં જવા વિચાર્યું.આજે બપોરે ઇક્ષા એને ત્યાં આવી હતી.અંદરથી ભાંગીને ભૂકો થઈ ગઈ હોય તેમ ઇક્ષા બોલી હતી