ગ્લીસરીન બોટલ

(26.9k)
  • 5.1k
  • 4
  • 1.4k

અહી માતૃભારતી પર પ્રથમ વખત મારા તરફથી એક નાનો પ્રયાસ છે - ખુબજ લાગણીશીલ વિષય ને સરળ શબ્દોમાં રજુ કરવાનો. જેમાં વાત છે સ્વરા, શ્લોક અને સુજલની. આ વાર્તા છે જેમાં એક સામાન્ય વસ્તુ કેવી રીતે ભયંકર ભૂતકાળને આંખો સામે જીવંત કરી દે છે.