બાતમી

(42.2k)
  • 4.7k
  • 3
  • 1.4k

કેટલાક વ્યક્તિ કાચા કાનનાં હોય છે, સાંભળેલ માહિતીની ચોક્સાઈ કર્યા વિના આંધળુકિયા કરી બેસે છે, પાછળથી હકીકતની જાણ થતાં પસ્તાય છે, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે..