અય વતન ૭ અય વતન

(11)
  • 3.3k
  • 1
  • 1k

“અબ્દુલ ત્રીજી પેઢીએ આ પ્રયત્ન ખૂબ જ ઉમદા છે. સાચુ કહું તો કેશવને મેં ઉશ્કેર્યો ન હોત તો કદાચ આમાંનુ ઘણું ના બન્યું હોત... તે તો સજા ભોગવવા ના રહ્યો, પણ હું તે ભૂલની સજા હજી ભોગવુ છુ અને મારા પછી - મારી દીકરી જમાઈ તે સજા ભોગવે છે. મારી પૌત્રી તે સજા ભોગવે છે. ” “કદાચ, તે સજાનું મારણ આ લગ્ન છે. ધર્મમાં છુપેલી જડતાને તોડવા જ અમે અને અમારું લગ્ન નિમિત્ત બન્યા છે.” અત્યાર સુધી આ ચર્ચામાં શાંત બેઠેલી રેશ્મા બોલી. “હું અને અબ્દુલ એક વાતે સંપૂર્ણ સહમત છાયે અને તે છે. ધર્મમાં વ્યાપેલી જડત્વની વાતો દૂર કરવી જ રહી અને તેની શરૂઆત જાતે દાખલો બનીને જ કરી શકાય. સાચો ધર્મ તો પ્રેમ કરો તે શીખવે છે. ગરીબ ગુરબાને મદદ કરો તે શીખવે છે.”