એક રાત નો સમય

(71)
  • 4.9k
  • 4
  • 1.4k

આ દુનીયા અસંખ્ય માનવી ઓ રહે છે જેમા ભાત ભાત ના માનવીઓ ના વીચાર છે,ઘણા એમ વીચારતા હોય છે કે ભુત હોય અને ઘણા લોકો વીચારતા હોય છે ભુત પ્રેત જેવુ આ આધુનીક યુગ માં હોય જ નહી,હવે સરેરાશ કહુ તો 20 ટકા લોકો એવુ માને છે કે ભુત હોય જ નહી અને જો હોય તો પ્રમાણ સહિત ની આક્રુંતી આપો,અને 80 ટકા લોકો એવુ માને છે કે ભુત હૉય છે અને ચોક્કસ પણે નજરે જોયેલ છે,પણ મારૂ માનવુ પણ છે અને માનવા માં આવતુ પણ નથી એટલે કે હુ 20 માં છુ અને 80 ટકા મા પણ છૂ...હાહાહા નથી આવતો ને વીસ્વાંશ તો મારી આ કહાની વાચતો તો ખબર પડશે કે હકિકત