દર્દ ના જાને કોઈ

(23)
  • 3k
  • 2
  • 673

ઇન્ડિયામાં જ્ઞાતિવાદને કારણે યુવાન પેઢીને સહન કરવું પડેલું ,અમેરિકામાં રંગવાદ અને બીજા કારણોએ યુવાન પેઢીને અન્યાય થાય છે. એવી એક વાર્તા . એક જૂની ડાયરીનું લોહીના નિશાનવાળું પાનું જેના પર ફરી લોહી ટપકે છે.લીવ મી અલોન પ્લીઝ અંદરથી લૉક કરાયેલા રૂમમાંથી દુનિયા આખીને ધિક્કરતોઆક્રોશ ઘરની દિવાલોને ધૃજવી રહ્યોં છે.લીવ મી અલોન પ્લીઝ