એક સંબંધ આવો પણ! - National Story Competition-Jan

(61)
  • 4.7k
  • 9
  • 1.4k

એક અનેરો સંબંધ જે કદાચ આજના જમાના માં ભાગ્યે જ જોવા મળે છે અને એક અનોખી કહાની! જીવનમાં સમયથી પહેલા અને નસીબથી વધારે કોઈને કાંઈ મળતું નથી એ કહેવતની સાક્ષી પૂરતું એક અનેરું ઉદાહરણ. પરિસ્થિતિ પ્રમાણે માણસે જીવનમાં બદલાવ સ્વીકાર કરવો જ રહ્યો એ બાબતને પણ બખૂબી નિભાવી જાય એવી એક વાર્તા જે કદાચ રોમાન્સ, સસ્પેન્સ અને વાસ્તવિકતા ના દર્શન કરાવે છે.