માવો

(35.9k)
  • 4.3k
  • 4
  • 1.3k

ગ્રામ્ય સમાજની એક બદી ગામડાની જિંદગીમાં અનાયાસે ઊગતાં સબંધો અને સબંધોમાં અનૈતિકતાનું પ્રમાણ, વળી પાછા નૈતિકતા તરફ વળતું ગ્રામ્ય હૃદય....એક માવાની પ્રતીકાત્મક રજુઆત અહીં મેં કરી છે.... વાચકોને જરૂર ગમશે.