વિન્ડો સીટ

(19.5k)
  • 5.3k
  • 2
  • 1.5k

પ્રેમની લાગણી દરમિયાન મીઠી અસમંજસ થાય છે ત્યારે ઉમરથી વધુ લાગણીઓ ભાગ ભજવે છે. એ લાગણી વચ્ચે ઝોલા ખાતા એક વ્યક્તિની વાત એટલે વિન્ડો સિટ. એક ટૂંકી વાર્તા દ્વારા રજુ થયેલી લાગણીઓ.