સ્વીકાર

(22.3k)
  • 6.2k
  • 1
  • 984

બાળક અસફળ થાય ત્યારે માતા-પિતાની હુંફની એને જરૂર હોય છે અને જો એને એ સમયે માતા-પિતા તરફથી હુંફ મળી જાય તો એ અસફળતાને સફળતામાં બદલી નાખતા ઘણો સમય લેતું નથી.