કસમ લેન્સ ની - ‘National Story Competition-Jan’

(30)
  • 3.9k
  • 3
  • 1.1k

આજ કાલ ની ભાગદોડ વળી જીન્દગી માં કામ પર જવાની દોડધામ માં ઘણી વાર ઉતાવળ અને રઘવાટ માં કામ કરવા જતાં કામ ઓર બગડી જતા હોય છે. અને નાની ભૂલ કેવી મોટી ઉપાધિમાં પરિણમી શકે ,એનું નિરૂપણ કરતો એક રમૂજી કિસ્સો !