સ્વેટર

(47)
  • 3k
  • 2
  • 1.1k

માં ના પ્રેમ નું કોઈ મૂલ્ય નથી હોતું પણ ઘણા લોકો ને એ સમજ નથી પડતી.એક માં ના પ્રેમ ને ખરા અર્થ માં શ્રદ્ધાંજલિ આપતી આ વાર્તા તમારી આંખ માં આંસુ લાવશે.જો તમે આ વાર્તા વાંચ્યા પછી તમારી માં નું મૂલ્ય સમજો તો આને લખવાનો મારો હેતુ પૂર્ણ થશે