પસ્તાવો...

(31.6k)
  • 7.7k
  • 3
  • 2.4k

‌ એક ગરીબ છોકરો એક પૈસાદાર છોકરી નાં પ્રેમ માં પડે છે, અને પોતાના મન ની વાત તે છોકરી કરે પણ પૈસાદાર છોકરી તેના પ્રેમ ને ઠુકરાવી તે છોકરાં ને ન કહેવાના વેણ કે. એની હેસીયત નું ભાન કરાવે. છોકરો રડી ને દિલ ને મનાવે અને એવું કરે કે તે છોકરી પોતાના કર્યા પર પસ્તાવો થાય.