અમેરિકન ડ્રીમ’

(12)
  • 1.8k
  • 1
  • 561

હવે તો આ ‘અમેરિકન ડ્રીમ’ ના મૃગજલ પાછળની દોડમાંથી તેનાથી પાછું વળી શકાય તેમ નહોતું.ક્યારેક તેને થતું તે તેના મિત્રો ,સાળાઓ,અરે તેની પત્નીથી પણ તેના ડ્રીમને સાકાર કરવાની દોડમાં આગળ છે.કુદરતના ચક્રમાં ઋતુ પલટો થાય,તેમ આર્થિકવ્યવસ્થાના ચક્રમાં તેજી -મંદી આવે તે ઉદય વિસરી ગયો હતો.મંદીનું મો કાળું, જોતજોતામાં કામધંધામાં સૌને ખોટ દેખાવા લાગી.ઉદયની આર્થિક સ્થિતિ કથળી ગઈ,જાણે તે દોડમાં હોવા છતાં અભાન હતો.જયારે પરિસ્થિતિથી સભાન થયો ત્યારે ઉદયને થયું પોતે વમળમાં ફસાયો હતો,