મુસાફરી માં પ્રેમ

(94)
  • 4.3k
  • 12
  • 1.1k

નર્મદાના શાંત નીર જાણે આંખોમાં ટાઢક આપતાં હોય એમ લાગતું હતું ! મેં લેપટોપ કાઢીને લખવાનું શરું કર્યું. એ છોકરી મારા લેપટોપમાં જોવા લાગી અને બોલી, તમે રાઇટર છો મેં હસતાં હસતાં કહ્યું, ના બસ થોડુંક લખું છું ! એણે કહ્યું, મેં તમારા બ્લોગ્સ વાંચેલા છે ! મેં કહ્યું, થેન્ક્સ ! હું વિચારતો હતો કે એણે મારો કયો આર્ટિકલ વાંચ્યો હશે મેં પણ પૂછી લીધું, તમે મારો કયો આર્ટિકલ વાંચ્યો છે એણે કહ્યું, પ્રેમ પરનો ! મેં કહ્યું, ઓકે !