કુસુમનાં કંટક..! - National Story Competition-Jan

(21.9k)
  • 4.5k
  • 2
  • 1.1k

એવું જરાય જરૂરી નથી કે બધાનો બાપ આદર્શ જ હોય અને પોતાની દીકરી એને જીવ કરતા પણ વધારે વહાલી હોય...કુસુમ જેવી પણ ઘણી છોકરીઓ હશે જ... અને છે જ આપણી આસપાસ...કદાચ તમારા માંથી પણ કોઇ કુસુમ હોઇ જ શકે...કદાચ એ હું પણ હોઇ શકુ..! કુસુમ...આંસુ છલકાઇને બહાર આવે તો પણ જાતે જ લુછવા પડે એવી જીંદગી હતી એની...તો એ આંસુ ને બહાર આવવાજ ન દેતી ક્યારેય..!