મનખાભૂખ્યો માણસ

(12)
  • 2.4k
  • 1
  • 589

મારે પહેલાં જે ebook પબ્લિશ કરવી હતી તે આ હતી....પરંતુ મારી ભૂલને કારણે માવો નામની વાર્તા તેની ફાઈલમાં રહી ગયેલી. આ વાર્તા વિવેચકોએ પ્રશંસી છે... એ ભાવકો પણ વાંચીને પ્રમાણો....આદિમાનવથી આધુનિક માનવઆકારના આવિષ્કરણ વચ્ચે એક માણસ અચાનક પોતાની જાતમાં આદિ લક્ષણ જુએ છે અને તેનામાં જાગ્રત થતી તીવ્ર માનવસંવેદના....