પ્રેમ - પર્યાય જીંદગી નો - 2

(44.7k)
  • 6.2k
  • 30
  • 2.1k

મિત્રો, દુનિયામાં સૌ પ્રેમ કરવાનો કે પ્રેમમાં હોવાનો દાવો કરે છે, પણ સવાલ એ છે કે એમાં ખરેખર પ્રેમ કરે છે કેટલા આ મારી કૃતિ માં વાત છે બે યુગલની કે જેમાં એક માને છે કે એ પ્રેમ માં છે જયારે બીજું જાણે છે કે એ પ્રેમ માં છે.....